કડક નિયમ અને તોતિંગ ટેક્સને પગલે ગુજરાતમાં એક વર્ષમાં લીકર પરમિટના અરજદારો 50% ઘટ્યાં

Jan 31, 2025 - 10:31
કડક નિયમ અને તોતિંગ ટેક્સને પગલે ગુજરાતમાં એક વર્ષમાં લીકર પરમિટના અરજદારો 50% ઘટ્યાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Liquor permit in Gujarat: “હુઈ મહંગી બહુત હી શરાબ કે થોડી થોડી પિયા કરો...' આ જાણીતી ગઝલના શબ્દો હાલ ગુજરાતમાં લિકર પરમિટ મામલે બરાબર લાગુ પડે છે. ગુજરાતમાં લિકર પરમિટના અરજદારોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2023માં 6 મોટા શહેરમાંથી 7440 જ્યારે 2024માં માત્ર 3499ને નવી પરમિટ આપવામાં આવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0