કચ્છમાં ફરી ભૂકંપ, ચારની તીવ્રતાનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડ્યા, ઉત્તર ગુજરાતમાં પણ ધરતી ધ્રૂજી
Earthquake in Kutch : કચ્છના અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપ આવતા રાપર, ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ધરા ધ્રૂજી. જેમાં કચ્છના રાપરથી 26 કિ.મી. દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં પાટણ સહિતના વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -