કચ્છના કોરી ક્રીક વિસ્તારમાં 15 પાકિસ્તાની માછીમારોને BSFએ દબોચ્યા, બોટ પણ જપ્ત

Aug 24, 2025 - 03:30
કચ્છના કોરી ક્રીક વિસ્તારમાં 15 પાકિસ્તાની માછીમારોને BSFએ દબોચ્યા, બોટ પણ જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

AI Image

​​Kutch News : ગુજરાતના કચ્છ જિલ્લાના કોરી ક્રીક વિસ્તારમાંથી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ 15 પાકિસ્તાની માછીમારોને દબોચી પાડ્યા છે. BSFની પેટ્રોલિંગ ટીમને આ વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિઓ અંગે માહિતી મળી હતી, ત્યારબાદ સૈનિકોએ પાકિસ્તાની બોટને રોકવાનો પ્રયાસ કર્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0