ઓપરેશન મ્યુલ હન્ટ: સાયબર ફ્રોડ અને ગેમિંગ એપના 1500 કરોડના નેટવર્કનો પ્રદાફાશ, રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Rajkot News: રાજકોટ ગ્રામ્ય પોલીસે ઓપરેશન મ્યુલ હંટ હેઠળ 1500 કરોડના દેશવ્યાપી સાયબર કૌભાંડ પર્દાફાશ કર્યો છે. આ પહેલા 6 આરોપીની ધરપકડ બાદ આજે બુધવારે મુખ્ય આરોપી તેલંગાણાના આદિલુદીન મહમદ, મિહિર રંગાણી અને હિરેન લીંબાસીયા સહિત વધુ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં કુલ 15 બેન્ક એકાઉન્ટથી 1500 કરોડનું સાયબર ફ્રોડ કર્યું હોવાનું ખૂલ્યું છે. આ કેસમાં સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 નંબર પર કુલ 180 જેટલી ફરિયાદ નોંધાઈ હતી, જેમાંથી ગુજરાતમાં કુલ 21 ફરિયાદ (2.94 કરોડ) અને અન્ય રાજ્યોમાં કુલ 159 ફરિયાદ (20.20 કરોડ)ની નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

