ઉમરગામ પાલિકામાં પાણી, સફાઈ સહિતના મુદ્દે વિપક્ષનો હલ્લાબોલ

Jun 17, 2026 - 21:30
ઉમરગામ પાલિકામાં પાણી, સફાઈ સહિતના મુદ્દે વિપક્ષનો હલ્લાબોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Valsad News : ભાજપ શાસિત ઉમરગામ નગરપાલિકામાં આજે બુધવારે સ્થાનિક પ્રશ્નોને લઈ રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. વિવિધ વિસ્તારોમાં પીવાનું પાણી, સફાઈ, રસ્તા, ગટર સહિતના મુદે વિપક્ષ દ્વારા જોરદાર હલ્લાબોલ કરાયોહતો. એટલુંજ નહીં પણ કોંગ્રેસના સભ્યો પીવાના પાણીના માટલા સાથે પહોંચી પ્રમુખ સમક્ષ ઉગ્ર ૨જૂઆત કરતા પ્રમુખે સકારાત્મક પગલા ભરવા ખાતરી આપી હતી.

 ઉમરગામ પાલિકાના કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોઅને કાર્યકરો આજે બુધવારે વોર્ડનંબર 3, 6 અને 7માં જટીલ બનેલી સમસ્યા અંગે મોરચો કાઢી પાલિકા પ્રમુખ સમક્ષ હલ્લાબોલ કરી ભારે વિરોધ સાથે આક્રોશ ઠાલવ્યો હતો. વિપક્ષી સભ્યોએ પોતાના વોર્ડમાં કામો અને સમસ્યા અંગે શાસક પક્ષ દ્વારા પક્ષપાત કરવામાં આવતો હોવાનો સીધો આક્ષેપ કર્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0