ઉપલેટા તાલુકા પંચાયતમાં 'આપ'ના એકમાત્ર ઉમેદવાર ભાજપમાં જોડાયા, કોંગ્રેસની હાર

May 2, 2026 - 19:00
ઉપલેટા તાલુકા પંચાયતમાં 'આપ'ના એકમાત્ર ઉમેદવાર ભાજપમાં જોડાયા, કોંગ્રેસની હાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Upleta Taluka Panchayat: રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા પંચાયતના રાજકારણમાં આજે એક મોટો અને નિર્ણાયક વળાંક આવ્યો છે. તાલુકા પંચાયતમાં સત્તાના સમીકરણો નક્કી કરી શકે તેવી સ્થિતિમાં રહેલા આપના એકમાત્ર વિજેતા ઉમેદવાર ચંદુભાઈ જાદવે કેસરિયો ધારણ કર્યો છે. આ પક્ષપલટા સાથે જ ઉપલેટા તાલુકા પંચાયત પર ભાજપનો કબજો નિશ્ચિત થઈ ગયો છે.

આપના સદસ્ય બન્યા કિંગમેકર

તાજેતરની ચૂંટણીના પરિણામોમાં ઉપલેટા તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને 8-8 બેઠકો મળી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0