અમરેલી: ખેતરમાં રમતી બાળકી પર 3 શ્વાનોનો રાક્ષસી હુમલો, પિતાની નજર સામે 7 વર્ષની દીકરીને ફાડી ખાધી

May 13, 2026 - 00:00
અમરેલી: ખેતરમાં રમતી બાળકી પર 3 શ્વાનોનો રાક્ષસી હુમલો, પિતાની નજર સામે 7 વર્ષની દીકરીને ફાડી ખાધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Amreli News: અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ વચ્ચે હવે રખડતા શ્વાનોનો પણ આતંક વધી રહ્યો છે. વડિયા તાલુકાના ખાન ખીજડીયા ગામે એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં વાડી વિસ્તારમાં રમતી 7 વર્ષની માસૂમ બાળકી પર ત્રણ શ્વાનોએ જીવલેણ હુમલો કરી તેને પિતાની નજર સામે જ મોતને ઘાટ ઉતારી દીધી હતી. શ્વાનોના આ વધતા આતંકથી ખેડૂતો અને શ્રમિક પરિવારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ખેતરમાં રમતી બાળકી પર 3 શ્વાનોનો રાક્ષસી હુમલો

પ્રાપ્ત વિગતો મુજબ, વડિયાની ખાન ખીજડીયા ગામે ખેત મજૂરી કરતા પ્રકાશભાઈની 7 વર્ષની દીકરી અંજના વાડીના ખેતરમાં રમી રહી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0