અમદાવાદ શહેરમાં ST અને ખાનગી લક્ઝરી બસોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગશે, સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News : અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે. જેને લઈને અમદાવાદ શહેરમાં લક્ઝરી-ST બસોના પ્રવેશ પર બ્રેક લાગી શકે છે. કોમનવેલ્થ સુધીમાં ટ્રાફિક ઘટાડવા સરકાર-AMC દ્વારા મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે. શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શના વાઘેલાએ સંકેત આપ્યા છે કે, આગામી સમયમાં શહેરની અંદર ST અને ખાનગી લક્ઝરી બસોની અવરજવર બંધ કરવામાં આવી શકે છે.
અમદાવાદમાં આયોજિત 'મોબીલિટી એક્ઝિબિશન' માં હાજરી આપતા મંત્રી દર્શના વાઘેલાએ જણાવ્યું હતું કે, 'શહેરના આંતરિક ટ્રાફિકને સુવ્યવસ્થિત કરવા માટે લોકલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પર વધુ ભાર મૂકવામાં આવશે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

