અમદાવાદ: 'જૂનાગઢના નાગાબાવા'ના નામે લોકોને છેતરતો 'મદારી ગેંગ'નો માસ્ટરમાઇન્ડ ઝબ્બે, ઠગેલો મુદ્દામાલ જપ્ત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: અમદાવાદમાં લોકોની શ્રદ્ધાનો ગેરફાયદો ઉઠાવી, આધ્યાત્મિક વિધિઓ અને ડરના નામે સોનાના દાગીના પડાવી લેતી કુખ્યાત 'મદારી ગેંગ'ના માસ્ટરમાઇન્ડની અમદાવાદ સિટી પોલીસના ઝોન-7 લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીની ઓળખ સાવન નાથ ઉર્ફે ઋષિ સમજુનાથ ભાટી (ઉંમર 21) તરીકે થઈ છે.
ગુજરાતભરમાં અનેક ગુનાઓ નોંધાયેલા
આરોપી સામે નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના 2 વણઉકેલાયેલા ગુનાઓમાં ચોરાયેલા સોનાના દાગીના સાથે તેની અટકાયત કરવામાં આવી છે. આરોપી સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં 'જૂનાગઢ ના નાગાબાવા' તરીકે સક્રિય હતો અને ગુજરાતભરમાં તેની સામે ઓછામાં ઓછા 5 ગુનાઓ નોંધાયેલા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

