અમદાવાદ એરપોર્ટ રોડ પર બિયર પીને જાહેરમાં રીલ બનાવી, VIDEO વાઈરલ થતાં પોલીસે યુવકને ઝડપ્યો

May 24, 2026 - 13:00
અમદાવાદ એરપોર્ટ રોડ પર બિયર પીને જાહેરમાં રીલ બનાવી, VIDEO વાઈરલ થતાં પોલીસે યુવકને ઝડપ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Youth Arrested After Beer Reel: ગુજરાતમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે અવારનવાર કાયદાના લીરેલીરા ઉડાવતા કિસ્સાઓ સામે આવતા રહે છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદના એરપોર્ટ રોડ પરથી સામે આવ્યો છે, જ્યાં એક યુવક અને યુવતીએ જાહેરમાં દારૂની મહેફિલ માણી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. આ વીડિયો વાઈરલ થતાં જ સરદારનગર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે.

ઇન્સ્ટાગ્રામ રીલ જોઇને પોલીસ દોડતી થઇ

મળતી માહિતી મુજબ, ગત 23મી મેના રોજ પોલીસના ધ્યાને ઇન્સ્ટાગ્રામ પર એક રીલ આવી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0