અમદાવાદમાં મેચ જોયા બાદ માસૂમ બાળકોને રિક્ષામાં ઘેટાં-બકરાંની જેમ ભરીને લઈ જવાયા

Feb 19, 2026 - 19:00
અમદાવાદમાં મેચ જોયા બાદ માસૂમ બાળકોને રિક્ષામાં ઘેટાં-બકરાંની જેમ ભરીને લઈ જવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad News: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના સંચાલકોની માનવતા અને નિયમોને નેવે મૂકતી એક ઘટના સામે આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ બતાવવા ગયેલા માસૂમ બાળકોને પરત લાવતી વખતે રિક્ષાઓમાં ખીચોખીચ ભરીને તેમના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા હતા.

નિયમોના ઉડ્યા ધજાગરા!

બુધવારે (18 ફેબ્રુઆરી) મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓના બાળકોને શૈક્ષણિક પ્રવાસ અને મનોરંજનના ભાગરૂપે ક્રિકેટ મેચ બતાવવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ લઈ જવામાં આવ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0