અમદાવાદમાં ચાર હજાર વાહનો જપ્ત કરી રૂપિયા ૫૩ લાખનો દંડ વસુલાયો
અમદાવાદ,શનિવારઅમદાવાદમાં શહેર પોલીસ દ્વારા છેલ્લાં દિવસ દરમિયાન કરવામાં આવેલા કોમ્બીંગ દરમિયાન પોલીસે ચાર હજાર વાહનો અલગ અલગ ગુના હેઠળ જપ્ત કરવાની સાથે ૫૩ લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ડ્રીન્ક એન્ડ ડ્રાઇવ અને પ્રોહીબશનના કુલ એક હજાર કેસ નોઁધવામાં આવ્યા હતા. તે સાથે એમ વી એક્ટ અને ગુજરાત પોલીસ એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આગામી દિવસોમાં પણ પોલીસ દ્વારા વાહનચેકિંગ દરમિયાન ફેન્સી નંબર પ્લેટ, કાળા કાચ ધરાવતા વાહનાના ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ પોલીસે શહેરના તમામ વિસ્તારોમાં વાહનચેકિંગ અને મોટાપાયે કોમ્બીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન પોલીસે ૮૨૫૦૩ જેટલા વાહનોની ચકાસણી કરીને ૭૪૨૫ વાહનચાલકોને મેમો આપીને ૫૩ લાખ રૂપિયાનો દંડ વસુલ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,શનિવાર
અમદાવાદમાં શહેર પોલીસ દ્વારા છેલ્લાં દિવસ દરમિયાન કરવામાં આવેલા કોમ્બીંગ દરમિયાન પોલીસે ચાર હજાર વાહનો અલગ અલગ ગુના હેઠળ જપ્ત કરવાની સાથે ૫૩ લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ડ્રીન્ક એન્ડ ડ્રાઇવ અને પ્રોહીબશનના કુલ એક હજાર કેસ નોઁધવામાં આવ્યા હતા. તે સાથે એમ વી એક્ટ અને ગુજરાત પોલીસ એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આગામી દિવસોમાં પણ પોલીસ દ્વારા વાહનચેકિંગ દરમિયાન ફેન્સી નંબર પ્લેટ, કાળા કાચ ધરાવતા વાહનાના ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ પોલીસે શહેરના તમામ વિસ્તારોમાં વાહનચેકિંગ અને મોટાપાયે કોમ્બીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન પોલીસે ૮૨૫૦૩ જેટલા વાહનોની ચકાસણી કરીને ૭૪૨૫ વાહનચાલકોને મેમો આપીને ૫૩ લાખ રૂપિયાનો દંડ વસુલ્યો હતો.