૯૦.૯૦ લાખ પડાવી લેનાર બે આરોપી અમદાવાદથી ઝડપાયા
વડોદરા,કારેલીબાગમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા સિનિયર સિટિઝનને સાયબર માફિયાઓએ ડિજિટલ એરેસ્ટની ધમકી આપી ડરાવી ૯૦.૯૦ લાખ પડાવી લીધા હતા. આ ગુનામાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડયા છે.કારેલીબાગ વીઆઈપી રોડ પર બ્રાઇટ સ્કૂલની પાછળ આદિનાથ સોસાયટીમાં રહેતા સિનિયર સિટીઝન ભૂપેન્દ્રભાઈ અંબાલાલ શાહને ગત ૮ મી ઓક્ટોબરે સાયબર ક્રિમિનલે કોલ કરીને કહ્યું હતું કે, ડીએચએલ કુરિયરમાંથી બોલીએ છીએ.તમારા નામે એક પાર્સલ ચાઇના જાય છે. તેમાંથી રૃમાલ, લેપટોપ, પાંચ પાસપોર્ટ અને ડ્રગ્સ મળી આવેલ છે.
![૯૦.૯૦ લાખ પડાવી લેનાર બે આરોપી અમદાવાદથી ઝડપાયા](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1736354450721.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા,કારેલીબાગમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા સિનિયર સિટિઝનને સાયબર માફિયાઓએ ડિજિટલ એરેસ્ટની ધમકી આપી ડરાવી ૯૦.૯૦ લાખ પડાવી લીધા હતા. આ ગુનામાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડયા છે.
કારેલીબાગ વીઆઈપી રોડ પર બ્રાઇટ સ્કૂલની પાછળ આદિનાથ સોસાયટીમાં રહેતા સિનિયર સિટીઝન ભૂપેન્દ્રભાઈ અંબાલાલ શાહને ગત ૮ મી ઓક્ટોબરે સાયબર ક્રિમિનલે કોલ કરીને કહ્યું હતું કે, ડીએચએલ કુરિયરમાંથી બોલીએ છીએ.તમારા નામે એક પાર્સલ ચાઇના જાય છે. તેમાંથી રૃમાલ, લેપટોપ, પાંચ પાસપોર્ટ અને ડ્રગ્સ મળી આવેલ છે.