૪૧ કિલો ચાંદી ભરેલા પાર્સલની ચોરી કરનાર સુપરવાઇઝરની ધરપકડ

Aug 18, 2025 - 02:30
૪૧ કિલો ચાંદી ભરેલા પાર્સલની ચોરી કરનાર સુપરવાઇઝરની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,રવિવાર

અમદાવાદથી રેલવે માર્ગથી આગ્રા અને જયપુર મોકલવામાં આવતા ચાંદી તેમજ અન્ય કિંમતી મત્તા ભરેલા પાર્સલ પૈકી નજર ચુકવીને રૂપિયા ૩૬ લાખની કિંમતની ૪૧ કિલો જેટલી ચાંદી ભરેલા પાર્સલની ચોરી મામલે સાબરમતી રેલવે પોલીસે ટ્રાન્સપોર્ટ કંપનીના સુપરવાઇઝર અને તેની પ્રેમિકાની ધરપકડ કરી છે. દેવુ થઇ જતા અને મોજશોખ  માટે બંનેએ ચોરી કરી હતી.

પાલડીમાં રહેતા ચિંતનભાઇ કોઠારી સાંરગપુર ખાતે ટ્રાન્સપોર્ટ કંપની ધરાવે છે. તેમને ટ્રાન્સપોર્ટથી પાર્સલ ટ્રેનમાં આગ્રા અને જયપુર મોકલવાનો કોન્ટક્ટ ચાલે છે. ગત ૬ ઓગસ્ટના રોજ તેમના ગોડાઉનથી ચાંદી, લોંખડની ચેઇન અને  અન્ય ચીજવસ્તુના કુલ ૯૫ પાર્સલ  ટ્રેનમાં લોડ કરવા માટે મોકલ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0