૧૯૫૧માં પ્રાણી સંગ્રહાલય બનાવાયુ હતુ, અમદાવાદમાં વિવિધ પક્ષીઓ માટે વોક ઈન એવરી બનાવાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,શુક્રવાર,4 જુલાઈ,2025
વર્ષ-૧૯૫૧માં અમદાવાદમાં કાંકરિયા ખાતે પ્રાણી સંગ્રહાલય બનાવાયુ હતુ.હવે રૃપિયા ૨૪ કરોડથી વધુના ખર્ચથી વિવિધ પક્ષીઓ માટે વોક ઈન એવરી બનાવાશે. મોટા પાંજરા બનવાથી મુલાકાતીઓ પક્ષીઓને સારી રીતે નીહાળી શકશે.
What's Your Reaction?






