હવામાન વિભાગની આગાહી: રાજ્યના 15 જિલ્લામાં સાંજે 7 વાગ્યા સુધી વરસાદની સંભાવના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Rain Forecast : રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત્ છે, ત્યારે હવામાન વિભાગે આજે ગુરુવારે (29 મે) સાંજે 7 વાગ્યા સુધીનું નાવકાસ્ટ (Nowcast) જાહેર કરીને રાજ્યના 15 જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરી છે. આ આગાહી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગો માટે રાહતના સમાચાર લઈને આવી છે, કારણ કે ગાજવીજ સાથેના હળવા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ આગાહી 3 કલાક માટેની છે. એટલે કે બપોરે 4 થી સાંજે 7 વાગ્યા દરમિયાન વરસાદની સંભાવના છે.
કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા?
What's Your Reaction?






