હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં આગામી 24 કલાક બાદ ઠંડીનું જોર વધશે

IMD Ahmedabad Forecast : રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં ઠંડી અને વાતાવરણને લઈને આગાહી કરી છે. જેમાં રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહી થાય, ત્યારબાદ રાજ્યમાં 2-3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવાથી ઠંડીનું જોર વધશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. 24 કલાક બાદ ઠંડીનું જોર વધશેહવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 24 કલાક બાદ લઘુતમ તાપમાનમાં ઘટાડો થવાથી ઠંડીનું જોર વધશે. જેમાં આગામી અઠવાડિયા સુધી કોલ્ડવેવનું પ્રમાણ વધશે તેવી શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં આગામી 24 કલાક બાદ ઠંડીનું જોર વધશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Winter

IMD Ahmedabad Forecast : રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં ઠંડી અને વાતાવરણને લઈને આગાહી કરી છે. જેમાં રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહી થાય, ત્યારબાદ રાજ્યમાં 2-3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવાથી ઠંડીનું જોર વધશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. 

24 કલાક બાદ ઠંડીનું જોર વધશે

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 24 કલાક બાદ લઘુતમ તાપમાનમાં ઘટાડો થવાથી ઠંડીનું જોર વધશે. જેમાં આગામી અઠવાડિયા સુધી કોલ્ડવેવનું પ્રમાણ વધશે તેવી શક્યતા છે.