હવા પ્રદૂષણ ડામવાના નામે ગુજરાત સરકારે બે વર્ષમાં 404 કરોડ વાપરી નાખ્યા, પરિણામ 'શૂન્ય'

Mar 11, 2026 - 12:00
હવા પ્રદૂષણ ડામવાના નામે ગુજરાત સરકારે બે વર્ષમાં 404 કરોડ વાપરી નાખ્યા, પરિણામ 'શૂન્ય'

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Air Pollution

Gujarat Air Pollution: અમદાવાદ સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં હવાનું પ્રદૂષણ સતત વધી રહ્યું છે, જેને નિયંત્રિત કરવાના નામે સરકારે બે વર્ષમાં 404 કરોડ રૂપિયાનો તોતિંગ ખર્ચ કર્યો છે. જોકે, કાગળ પર કરાયેલા આ આયોજનોનું જમીની સ્તર પર કોઈ નક્કર પરિણામ જોવા મળતું નથી, કારણ કે અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ દિવસેને દિવસે વધુ કથળી રહ્યો છે.

પ્રદૂષણનો વધતો ભરડો: ગુજરાતના મોટા શહેરોમાં હવાની ગુણવત્તા કથળી

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા ગુજરાતના મુખ્ય શહેરો સહિત ઔદ્યોગિક વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ દિવસેને દિવસે ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ખાસ કરીને અમદાવાદમાં સ્થિતિ ધીમે ધીમે દિલ્હી જેવી ગંભીર બનવાના સંકેતો મળી રહ્યા છે, જેના કારણે અસહ્ય ગરમી જેવી માઠી અસરો પણ વર્તાવા લાગી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0