સ્વામીનારાયણ મંદિરના અમેરિકન ડોલર છે તેમ કહી સસ્તામાં મેળવવાના ચક્કરમાં થેલી ભરેલા રૂપિયા ગુમાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadoadra : વડોદરા શહેરના એક્સપ્રેસ હાઇવેના ટોકનાકા પાસે ચકચારી ઘટના સામે આવી છે. અમદાવાદની ખાનગી કંપનીમાં કામ કરતા આઇટી એન્જિનિયરને અજાણ્યા શખ્સે સસ્તામાં ડોલર આપવા જણાવ્યું હતું. આ અંગે ખરાઇ કરવા માટે 100 ડોલર આપ્યા પણ હતા. ત્યાર બાદ મોટી ડીલ નક્કી કરવામાં આવી હતી. જે અનુસાર, ફરિયાદી રૂ.7 લાખ રોકડા લઇને પહોંચ્યા હતા.
What's Your Reaction?






