'સ્માર્ટ સિટી' સુરત બન્યુ 'લેક સિટી', પુણા સહિતના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા, સ્થાનિકોનો તંત્ર સામે રોષ

Jun 24, 2025 - 19:00
'સ્માર્ટ સિટી' સુરત બન્યુ 'લેક સિટી', પુણા સહિતના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા, સ્થાનિકોનો તંત્ર સામે રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Surat Rain : સુરત શહેર છેલ્લા બે દિવસથી જળબંબાકાર થઈ ગયું છે. 24 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબકતાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. ત્યારબાદ આજે ફરી મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરતાં ખાડી પૂરથી અનેક વિસ્તાર અસરગ્રસ્ત થયાં છે. સુરતના અનેક વિસ્તાર બેટ અને તળાવમાં ફેરવાઇ જતાં કોંગ્રેસે આજે પૂણા વિસ્તારમાં અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસે સુરતને 'સ્માર્ટ સીટી'ને બદલે લેક સીટી બનાવવા માટે કટાક્ષમાં આભાર દર્શન કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0