સ્થાનિક ચૂંટણી પહેલા જ હાલોલ નગરપાલિકા પર ભાજપની સત્તા, 18 બેઠકો બિનહરીફ જીતી

Halol Elections: પંચમહાલની હાલોલ નગરપાલિકાની સ્થાનિક ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. હાલોલ નગરપાલિકામાં મતદાન પ્રક્રિયા પૂર્વે જ ભાજપ સત્તામાં આવ્યું છે. ભાજપ 18 બેઠક પર બિનહરીફ વિજેતા જાહેર થયું છે.હાલોલ નગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી દ્વારા 9 વોર્ડની 36 બેઠક માટે 72માંથી 67 ઉમેદવારી પત્ર માન્ય રાખવામાં આવ્યા હતા, પાંચ ફોર્મ રદ્દ કરવામાં આવ્યા હતા, જેમાં ભાજપના મેન્ડેટ વગરના 4 અને આપનું 1 ફોર્મ સામેલ છે. આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 20 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા.

સ્થાનિક ચૂંટણી પહેલા જ હાલોલ નગરપાલિકા પર ભાજપની સત્તા, 18 બેઠકો બિનહરીફ જીતી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Halol Elections: પંચમહાલની હાલોલ નગરપાલિકાની સ્થાનિક ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. હાલોલ નગરપાલિકામાં મતદાન પ્રક્રિયા પૂર્વે જ ભાજપ સત્તામાં આવ્યું છે. ભાજપ 18 બેઠક પર બિનહરીફ વિજેતા જાહેર થયું છે.

હાલોલ નગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી દ્વારા 9 વોર્ડની 36 બેઠક માટે 72માંથી 67 ઉમેદવારી પત્ર માન્ય રાખવામાં આવ્યા હતા, પાંચ ફોર્મ રદ્દ કરવામાં આવ્યા હતા, જેમાં ભાજપના મેન્ડેટ વગરના 4 અને આપનું 1 ફોર્મ સામેલ છે. આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 20 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા.