સ્કુટરની ચાવી બનાવવાના બહાને ઘરમાં પ્રવેશી શખ્સે તિજોરી સાફ કરી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ડીએસપી કચેરી પાસે આવેલા રસાલા કેમ્પમાં બનાવ બન્યો
આધેડના ઘરમાંથી સોનાના ઘરેણા મળી રૃ.૧.૬૫ લાખની ચોરી
ભાવનગર - નવાપરા ડીએસપી કચેરી પાસે આવેલા રસાલા કેમ્પમાં રહેતા આધેડને ઇલેક્ટ્રિક સ્કુટરની ચાવી બનાવડાવી હોય ચાવી બનાવવા માટે અજાણ્યો ઇસમ આવ્યો હતો.આધેડે ચાવી બનાવવાનું કહ્યું અને ઘરની તિજોરીમાં રાખેલ સોનાના ઘરેણાની ચોરી કરી નાસી છૂટયો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

