સૌરાષ્ટ્રની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ અંગે ચેકિંગ કરાયું

Mar 11, 2026 - 09:30
સૌરાષ્ટ્રની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ અંગે ચેકિંગ કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બાર દિવસ બાદ ફરીથી

આ વખતે સુરતની રિજનલ પાસપોર્ટ ઓફિસને ધમકીનો મેઇલ મળતાં તકેદારીના ભાગરૂપે પોલીસે ચેકિંગ કર્યું

રાજકોટ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને ફરીથી બોમ્બથી ઉડાડવાની ધમકી મળતાં પોલીસે એન્ટી સબોટેજ ચેકિંગ કર્યું હતું. પરંતુ એકપણ સ્થળેથી કાંઇ શંકાસ્પદ નહીં મળતા ધારણા મુજબ જ ધમકી પોકળ પૂરવાર થઇ હતી. ૧૨ દિવસ પહેલા પણ આ રીતે પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0