સૌરાષ્ટ્રના 9 ડેમો મેદાનમાં ફેરવાયા : રાજ્યના 30 ડેમો 90 ટકા ખાલી થયા

Apr 16, 2026 - 09:30
સૌરાષ્ટ્રના 9 ડેમો મેદાનમાં ફેરવાયા : રાજ્યના 30 ડેમો 90 ટકા ખાલી થયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


રાજ્યના સ્ટોરેજમાં એક માસમાં 58,675 MCFT ઘટાડો  : ઉત્તર ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્રમાં જીવંત જળરાશિ 50 ટકાથી ઓછી, 30 ડેમોમાં 70 ટકાથી વધુ સહિત રાજ્યમાં સરેરાશ 63.93 ટકા સંગ્રહ 

રાજકોટ, : ઉનાળામાં લૂ વર્ષા અને બફારા વચ્ચે રાજ્યભરમાં જળમાંગમાં અને જળવપરાશમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે ત્યારે આજની સ્થિતિએ રાજ્યમાં 9 ડેમો મેદાન બની ગયા છે અર્થાત્ 99થી 100 ટકા ખાલી છે જે તમામ ડેમ સૌરાષ્ટ્રના છે. જ્યારે આ સહિત કૂલ 30 ડેમોમાં માત્ર 10 ટકા જ પાણી બચ્યું છે અર્થાત્ 90 ટકા ખાલી છે અને આ પૈકીના 29 ડેમ પણ સૌરાષ્ટ્રના છે.

રાજ્યમાં ઝોન વાઈઝ ચિત્ર મૂજબ ઉત્તર ગુજરાતના 15 ડેમો, સૌરાષ્ટ્રના 141 અને કચ્છના 20 ડેમોમાં સરેરાશ જીવંત જળરાશિ 50 ટકા કરતા પણ ઓછી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0