સોશિયલ મીડિયાક્રેઝે યુવાનોને બનાવ્યા સ્ટેટબાજ, ટ્રાફિક નિયમોની ખુલ્લેઆમ અવગણના
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શહેરમાં સોશિયલ મીડિયા ૫૨ રીલ્સ અને વીડિયો બનાવવાની દોડમાં યુવાનો દ્વારા જો ખમી બાઈક સ્ટંટ કરવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. મુખ્ય માર્ગો પર યુવકો ટ્રાફિકનિયમોની અવગણના કરીને વ્હીલિંગ, ઝિગઝેગ રાઇડિંગ જેવા ખતરનાક સ્ટંટ કરી રહ્યા છે.
આવા વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરીને લાઈક અને ફોલોઅર્સ મેળવવાની હોડમાં યુવાનો પોતા નોતેમજ અન્યલોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. અનેક વખત આ પ્રકારના સ્ટંટના કારણે અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

