સેવન્થ ડે સ્કૂલ જેવી ગુજરાતમાં વધુ એક ઘટના: બાસાસિનોરમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને ચપ્પુના ઘા ઝીંક્યા, હોસ્પિટલ ખસેડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Mahisagar News: અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 8માં વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યા મામલે હોબાળો ચાલી રહ્યો છે. ત્યારે હવે ગુજરાતમાં વધુ એક આવી જ ઘટના બની છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં તળાવ પાસેની એક સરકારી શાળામાં પણ વિદ્યાર્થી પર વિદ્યાર્થી દ્વારા હુમલાની ઘટના સામે આવી છે.
શાળા છૂટ્યા બાદ સાંજે 5 વાગ્યે વિદ્યાર્થીઓ ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન ધોરણ 8માં ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી.
What's Your Reaction?






