સુરેન્દ્રનગરના વેપારી પાસેથી તેલના ડબ્બા ખરીદી કડીની પેઢીએ 2.94 કરોડનો ચૂનો લગાડયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આંબાવાડીમાં આવેલી વિનસ પ્રોટીન્સ કંપની સાથે છેતરપિંડી
કડી યાર્ડમાં આવેલી રાંદલ કૃપા ટ્રેડિંગ પેઢીના સંચાલકોએ ખાદ્ય તેલના ૮,૮૭૫ ડબ્બા ખરીદી ચેક આપ્યો હતો ઃ ચેક રિટર્ન થતાં વેપારી પેઢીના ત્રણ સંચાલક સામે ફરિયાદ નોંધાવી
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગરના આંબાવાડીમાં આવેલી વિનસ પ્રોટીન્સ કંપનીના માલિક પાસેથી કડીના વેપારીએ તેલના ૧૨,૩૧૭ ડબ્બા ખરીદી રૃા.૨,૪૯,૩૪,૩૧૫ નહીં ચુકવી છેતરપિંડી આચરી છે. બનાવ અંગે વેપારીએ કડીની પેઢીના ત્રણ સંચાલકો સામે બી-ડિવીઝન પોલીસ મથકે નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
What's Your Reaction?






