સુરેન્દ્રનગર પર આકાશી આફત: રણમાં અગરિયાઓના ઝુંપડા ઉડ્યા, ખેતરોમાં સોના જેવો પાક જમીનદોસ્ત, જગતનો તાત બેહાલ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Surendranagar Weather : ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરે સૌરાષ્ટ્રમાં ભારે તારાજી સર્જી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર, ધ્રાંગધ્રા અને પાટડી પંથકમાં મોડી રાત્રે ફૂંકાયેલા ‘મિની વાવાઝોડા’એ ખેડૂતો અને રણમાં મીઠું પકવતા અગરિયાઓની કમર તોડી નાખી છે. પવનની ગતિ એટલી તેજ હતી કે ક્યાંક હોર્ડિંગ્સ ઉડ્યા તો ક્યાંક ઘરના પતરા અને ઝુંપડા હવામાં ફંગોળાયા હતા.
રણમાં અગરિયાઓની હાલત કફોડી: સોલાર પેનલો તૂટી, મીઠું ખરાબ થયું
સૌથી ગંભીર સ્થિતિ ખારાઘોડા, નિમકનગર અને કુડાના રણમાં જોવા મળી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

