સુરેન્દ્રનગર જિલ્લામાં જુગાર રમતા 10 શખ્સો રૃા. 16500 ના મુદ્દામાલ સાથે ઝડપાયા

- ચોટીલા, ઝીંઝુડા, દસાડા અને વઢવાણમાં પોલીસના દરોડાસુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે અલગ અલગ ૬ જગ્યાએ દરોડા કરી વર્લી મટકા તેમજ તીનપત્તીનો જુગાર રમતા ૧૦ શખ્સોને રોકડા રૃા.૧૬,૫૦૦ સહીતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. આ દરોડામાં પાંચ શખ્સો વર્લી મટકાના આંકફેરનો જુગાર રમતા ઝડપાયા હતાં.ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામે અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે નાની મોલડી પોલીસ ટીમે દરોડો કરી જાહેરમાં જુગાર રમતા ભરતભાઇ ભુરાભાઇ સારલા, પ્રકાશભાઈ વલ્લભભાઈ શેખ, રાજુભાઇ આલાભાઇ દેગામા, રજનીભાઇ વિનુભાઇ જીજરીયા અને કિશનભાઇ જેરામભાઇ સારલાને રોકડા રૃા.૧૧,૪૬૦ સાથે ઝડપી લીધા હતાં. જ્યારે ચોટીલા પોલીસે આણંદપુર ચોકડી પાસેથી વર્લી મટકાના આંકફેરનો જુગાર રમતા વિનોદભાઇ છનાભાઇ ચૌહાણને રોકડા રૃપિયા ૫૩૦ સાથે ઝડપી લીધા હતાં. દસાડા પોલીસે દસાડા ગામના બસ સ્ટેશન નજીકથી વર્લી મટકાના આંકફેરનો જુગાર રમતા મહેશભાઇ તળશીભાઇ મકવાણાને રોકડા રૃા.૩૭૦ સાથે ઝડપી લીધા હતાં. જ્યારે વઢવાણ પોલીસે વચલાપરામાં જાહેરમાં વર્લી મટકાના આંકફેરનો જુગાર રમતા હીતેશભાઇ ઉર્ફે સસલો ગોરધનભાઇ દેથરીયાને રોકડા રૃપિયા ૨૭૩૦ સહીતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. ઝીંઝુવાડા પોલીસે આદરીયાણા ગામે જાહેરમાં વર્લી મટકાના આંકફેરનો જુગાર રમતા બાદલ ઉર્ફે દશરથ અમરશીભાઇ રાઠોડને રોકડા રૃા.૧,૧૫૦ સાથે ઝડપી લીધો હતો તેમજ ઝીંઝુવાડા ગામે વર્લીનો જુગાર રમતા જીવુભા મદારસિંહ ઝાલાને રોકડા રૃા.૨૬૦ સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં જુગાર રમતા 10 શખ્સો રૃા. 16500 ના મુદ્દામાલ સાથે ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ચોટીલા, ઝીંઝુડા, દસાડા અને વઢવાણમાં પોલીસના દરોડા

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે અલગ અલગ ૬ જગ્યાએ દરોડા કરી વર્લી મટકા તેમજ તીનપત્તીનો જુગાર રમતા ૧૦ શખ્સોને રોકડા રૃા.૧૬,૫૦૦ સહીતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. આ દરોડામાં પાંચ શખ્સો વર્લી મટકાના આંકફેરનો જુગાર રમતા ઝડપાયા હતાં.

ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામે અમુક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે નાની મોલડી પોલીસ ટીમે દરોડો કરી જાહેરમાં જુગાર રમતા ભરતભાઇ ભુરાભાઇ સારલા, પ્રકાશભાઈ વલ્લભભાઈ શેખ, રાજુભાઇ આલાભાઇ દેગામા, રજનીભાઇ વિનુભાઇ જીજરીયા અને કિશનભાઇ જેરામભાઇ સારલાને રોકડા રૃા.૧૧,૪૬૦ સાથે ઝડપી લીધા હતાં. જ્યારે ચોટીલા પોલીસે આણંદપુર ચોકડી પાસેથી વર્લી મટકાના આંકફેરનો જુગાર રમતા વિનોદભાઇ છનાભાઇ ચૌહાણને રોકડા રૃપિયા ૫૩૦ સાથે ઝડપી લીધા હતાં. દસાડા પોલીસે દસાડા ગામના બસ સ્ટેશન નજીકથી વર્લી મટકાના આંકફેરનો જુગાર રમતા મહેશભાઇ તળશીભાઇ મકવાણાને રોકડા રૃા.૩૭૦ સાથે ઝડપી લીધા હતાં. જ્યારે વઢવાણ પોલીસે વચલાપરામાં જાહેરમાં વર્લી મટકાના આંકફેરનો જુગાર રમતા હીતેશભાઇ ઉર્ફે સસલો ગોરધનભાઇ દેથરીયાને રોકડા રૃપિયા ૨૭૩૦ સહીતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. ઝીંઝુવાડા પોલીસે આદરીયાણા ગામે જાહેરમાં વર્લી મટકાના આંકફેરનો જુગાર રમતા બાદલ ઉર્ફે દશરથ અમરશીભાઇ રાઠોડને રોકડા રૃા.૧,૧૫૦ સાથે ઝડપી લીધો હતો તેમજ ઝીંઝુવાડા ગામે વર્લીનો જુગાર રમતા જીવુભા મદારસિંહ ઝાલાને રોકડા રૃા.૨૬૦ સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.