ભાવનગરમાં ભેળસેળિયાઓ સામે થઈ શકે કાર્યવાહી, ફૂડ વિભાગની તપાસ...જુઓ Video
ભાવનગર મનપાના ફૂડ વિભાગે 2 દિવસમાં શહેરમાંથી 28 ખાદ્ય પદાર્થોના નમૂના લીધા હતા અને તહેવારોના પગલે ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા મનપાના ફૂડ વિભાગની તપાસ કરી રહી છે.દૂધ અને દૂધની બનાવટના 12 નમૂના લેવામાં આવ્યા આ ઉપરાંત મીઠાઈ, બરફી અને મીઠા માવાના 16 નમૂના લેવામાં આવ્યા હતા. 28 જેટલા તમામ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આગામી 17 ઓક્ટોબર સુધી મનપાનું ફૂડ વિભાગ સેમ્પલ લેવાની કામગીરી કરશે મહત્વનું કહી શકાય કે નમૂનાઓ લીધા બાદ મોકલવામાં આવલ સેમ્પલના રિપોર્ટ લેબોરેટરીમાંથી મોડા આવતા પરેશાની થઈ રહી છે નમૂનાઓના રિપોર્ટ ઝડપથી આવે તો ભેળસેળ કરનાર વેપારીઓ સામે પણ કડક પગલાં લઈ શકાશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગર મનપાના ફૂડ વિભાગે 2 દિવસમાં શહેરમાંથી 28 ખાદ્ય પદાર્થોના નમૂના લીધા હતા અને તહેવારોના પગલે ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા મનપાના ફૂડ વિભાગની તપાસ કરી રહી છે.
દૂધ અને દૂધની બનાવટના 12 નમૂના લેવામાં આવ્યા આ ઉપરાંત મીઠાઈ, બરફી અને મીઠા માવાના 16 નમૂના લેવામાં આવ્યા હતા. 28 જેટલા તમામ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આગામી 17 ઓક્ટોબર સુધી મનપાનું ફૂડ વિભાગ સેમ્પલ લેવાની કામગીરી કરશે
મહત્વનું કહી શકાય કે નમૂનાઓ લીધા બાદ મોકલવામાં આવલ સેમ્પલના રિપોર્ટ લેબોરેટરીમાંથી મોડા આવતા પરેશાની થઈ રહી છે નમૂનાઓના રિપોર્ટ ઝડપથી આવે તો ભેળસેળ કરનાર વેપારીઓ સામે પણ કડક પગલાં લઈ શકાશે