સુરતમાં મિલેનિયમ-1 ટેક્સટાઈલ માર્કેટમાં ફરી ફાટી નીકળી આગ, 5 ફાયર ફાઈટર ઘટનાસ્થળે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Surat News : સુરતના રિંગરોડમાં મિલેનિયમ-1 ટેક્સટાઈલ માર્કેટમાં આજે(23 માર્ચ) રાત્રે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગના બનાવને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયરની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે.
કાપડની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ
સુરત શહેરના રિંગરોડ વિસ્તારમાં કાપડની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

