સુરતમાં ધો-10ની વિદ્યાર્થીની તરુણ પ્રેમી થકી ગર્ભવતી બની, બાથરૂમમાં જ થઈ કસુવાવડ

Surat  News : સુરતથી સમાજને આંગળી ચીંધતો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. પાંડેસરા ખાડી કિનારેથી અઠવાડિયા પહેલા મળી આવેલા મૃત નવજાતને ધો. 10માં અભ્યાસ કરતી 16 વર્ષીય વિદ્યાર્થીનીએ પોતાની ઉંમરના પ્રેમી સાથેના શારિરીક સંબંધ થકી ગર્ભ રહેતાં ગર્ભપાતની ગોળી પીધા બાદ ત્યજી દીધાની ચોંકાવનારી હકીકત પોલીસ તપાસમાં બહાર આવી છે. પોલીસે વિદ્યાર્થીનીના પ્રેમીને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પાંડેસરા-કૈલાશ નગર ચોકડી સ્થિત અપેક્ષા નગર નજીક ખાડી કિનારેથી અઠવાડિયા અગાઉ મૃત નવજાત બાળક આવ્યું હતું.

સુરતમાં ધો-10ની વિદ્યાર્થીની તરુણ પ્રેમી થકી ગર્ભવતી બની, બાથરૂમમાં જ થઈ કસુવાવડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Surat  News : સુરતથી સમાજને આંગળી ચીંધતો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. પાંડેસરા ખાડી કિનારેથી અઠવાડિયા પહેલા મળી આવેલા મૃત નવજાતને ધો. 10માં અભ્યાસ કરતી 16 વર્ષીય વિદ્યાર્થીનીએ પોતાની ઉંમરના પ્રેમી સાથેના શારિરીક સંબંધ થકી ગર્ભ રહેતાં ગર્ભપાતની ગોળી પીધા બાદ ત્યજી દીધાની ચોંકાવનારી હકીકત પોલીસ તપાસમાં બહાર આવી છે. પોલીસે વિદ્યાર્થીનીના પ્રેમીને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાંડેસરા-કૈલાશ નગર ચોકડી સ્થિત અપેક્ષા નગર નજીક ખાડી કિનારેથી અઠવાડિયા અગાઉ મૃત નવજાત બાળક આવ્યું હતું.