સુરતમાં આરોપીએ પોલીસથી બચવા ફિલ્મી સ્ટાઇલમાં નદીમાં છલાંગ લગાવી નાસી ગયો, બે બોટ વડે શોધખોળ શરૂ

Jun 8, 2025 - 19:30
સુરતમાં આરોપીએ પોલીસથી બચવા ફિલ્મી સ્ટાઇલમાં નદીમાં છલાંગ લગાવી નાસી ગયો, બે બોટ વડે શોધખોળ શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Surat News: સુરતથી ફિલ્મી સ્ટાઇલની વિચિત્ર ઘટના સામે આવી છે. આરોપીએ પોલીસથી બચવા માટે નદીમાં છલાંગ લગાવી કૂદકો લગાવી ભાગી ગયો હતો. પોલીસ આરોપીને લઇ જઇ રહી હતી ત્યારે આરોપીએ તકનો લાભ લઇ કૂદકો લગાવીને નદીમાં આવેલા ટાપુ પર પહોંચી ગયો હતો. પોલીસે તાત્કાલિક કંટ્રોલરૂમ દ્વારા ફાયર વિભાગને જાણ કરી હતી. 

ઘટનાની જાણ થતાં ફાયરના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0