સુરત હીરા ચોરી કેસ: 5 તસ્કરો ચોરી કરી 2 રિક્ષામાં થયા હતા ફરાર, બેથી ત્રણ લોકોના ફિંગર પ્રિન્ટ મળ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat Diamond Theft Case: સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી. કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી 32.48 કરોડ રૂપિયાના રફ અને પોલિશ્ડ હીરા તેમજ રોકડા 5 લાખ રૂપિયા મળી કુલ 32.53 કરોડ રૂપિયાની ચોરી થતા સનસનાટી મચી ગઈ છે. આ ઘટના અંગે સૂત્રોના જણાવ્યાનુસાર, રવિવારે (17 ઓગસ્ટ)ના રોજ હીરાની ચોરી કરવા માટે 5 શખસો બે રિક્ષા લઈને આવ્યા હતા.
What's Your Reaction?






