સુરત પાલિકાના અડાજણ હેલ્થ સેન્ટરના તૂટેલા પગથીયા દર્દી-મુલાકાતીઓ માટે જોખમી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Surat Corporation : સુરત મહાનગરપાલિકા શહેરમાં શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓના દાવા કરે છે, પરંતુ પાલિકાની કેટલીક બેદરકારીના કારણે પાલિકાની આરોગ્ય સેવા જોખમી બની રહી છે. પાલિકાની આવી ગંભીર બેદરકારીના કારણે પાલિકાના અડાજણ હેલ્થ સેન્ટરમાં તૂટેલા પગથિયાના કારણે લોકો સારવાર લેવા જાય તો ચોટ મળે તેવો ઘાટ થઈ રહ્યો છે. રમાં સારવાર લેવા આવતા દર્દીઓને સારવાર પહેલાં જ ઈજા થવાનો ભય સતાવી રહ્યો છે. હેલ્થ સેન્ટરના પ્રવેશદ્વાર પાસેના તૂટેલા, જર્જરિત પગથિયા રિપેર ન થાય તો કોઈ દર્દીને ઈજા થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.
પાલિકાના રાંદેર ઝોનમાં અડાજણ ખાતે હેલ્થ સેન્ટર આવ્યું છે જેમાં પ્રતિરોજ 200 દર્દીઓ અને તેમની સાથે મુલાકાતીઓ આવી રહ્યા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

