સુરત પાલિકા સંચાલિત શાળા નંબર 32 ના આચાર્ય છેલ્લા છ વર્ષથી એક પણ તાસ લેતા ન હોવાની અન્ય શિક્ષકોની ફરિયાદ

Aug 21, 2025 - 15:30
સુરત પાલિકા સંચાલિત શાળા નંબર 32 ના આચાર્ય છેલ્લા છ વર્ષથી એક પણ તાસ લેતા ન હોવાની અન્ય શિક્ષકોની ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Surat : સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ડિંડોલી એક શાળાના શિક્ષકોએ જ શાળાના આચાર્ય સામે ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ કરી છે. સરકારના નિયમ મુજબ આચાર્યએ સપ્તાહમાં 18 પીરીયડ લેવાનો હોય છે પરંતુ આ શાળાના આચાર્ય છેલ્લા છ વર્ષથી એક પણ પિરિયડ લેતા નથી. આ ઉપરાંત આક્ષેપ કરવામા આવ્યો છે કે આચાર્ય તાસ લેતા નથી અને મંજુરી વિનાના સાથી શિક્ષકોને બોલાવે છે. 

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ડિંડોલી 32 નંબરની શાળા મરાઠી માધ્યમની છે. આ શાળાના શિક્ષકોએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીને પત્ર લખી આચાર્ય વિરુદ્ધ ગંભીર આક્ષેપ સાથેની ફરિયાદ કરી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0