સુરત પાલિકા ચૂંટણી ઈફેક્ટ: પ્રચાર વચ્ચે શહેરમાં ડબલ ડેકર બસનું ટ્રાયલ, ફાઈલમાં દબાયેલા અનેક પ્રોજેક્ટ શરૂ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Double Decker Bus Trial In Surat: સુરત પાલિકાની ચૂંટણીના કારણે વહીવટી તંત્ર અને સરકારનો મીજાજ તદ્દન બદલાયેલો જોવા મળી રહ્યો છે. છેલ્લા લાંબા વર્ષોથી ફાઈલમાં દબાયેલા ડુમસ સી ફેઝ ડેવલપમેન્ટ, ખાડી સફાઇ, સબરસ ગરનાળું જેવા પ્રોજેક્ટ શરુ થઈ ગયા છે. પાલિકાની ચૂંટણી પહેલાં 8 કિલોમીટર જેટલાં રુટ પર મેટ્રો ટ્રાયલ રન શરુ થઈ ગઈ હતી. તો હવે ચૂંટણી પ્રચારના જામેલા માહોલમાં શહેરના બે રુટ પર જીએસઆરટીસી પાસે લવાયેલી ડબલ ડેકર બસનો ટ્રાયલ રન શરુ થયો છે. ચૂંટણીના માહોલ વચ્ચે શરુ થેયલા આ રૂટના કારણે રાજકીય માહોલ પણ ગરમાયો છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

