સુરત દારુ પાર્ટી વિવાદ: PSI સાથે ઝપાઝપી કરનાર જૈનમ શાહની ધરપકડ, દિવાળીના તહેવારો બાદ કરાઈ કાર્યવાહી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Jainam Shah Arrested: સુરતના અલથાણ વિસ્તારમાં થોડા દિવસો પહેલાં દારૂની પાર્ટી યોજાય તે પહેલાં પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન PSI સાથે ઝપાઝપી કરનાર ઉદ્યોગપતિના પુત્ર જૈનમ શાહની આખરે પોલીસે ધરપકડ કરી છે.
શરૂઆતમાં અલથાણ પોલીસે જૈનમ શાહ પાસેથી માત્ર માફીનામું લખાવીને તેને છોડી દીધો હતો, જેના કારણે પોલીસની બેદરકારી પર અનેક સવાલો ઉઠ્યા હતા. લોકો દ્વારા આંગળી ચીંધાતા અને મામલો ગરમાતા તંત્ર હરકતમાં આવ્યું હતું.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

