સુરત તંત્રનું ટેન્શન વધ્યું, કર્મચારીઓના વલણના કારણે વસ્તી ગણતરીની કામગીરી અટકી !
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

INDIA CENSUS : 1 જૂનથી શરૂ થનારી 50 દિવસની વસ્તી ગણતરી પહેલા જ સુરતનું તંત્ર ચિંતામાં મુકાયું છે. રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ કામગીરીથી દૂર ભાગી રહ્યા હોવાની ફરિયાદો સામે આવી છે અને 190 કર્મચારીઓએ તો કામ નહીં કરીએનું જ વલણ અપનાવ્યું છે.
ડિજીટલ વસ્તી ગણતરીમાં છટકવાની 'ગણતરી'!
દેશની સૌથી મોટી વહીવટી પ્રક્રિયા ગણાતી ડિજિટલ વસ્તી ગણતરી શરૂ થાય તે પહેલાં જ સુરતમાં કર્મચારીઓની અછત તંત્ર માટે મોટો માથાનો દુખાવો બની છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

