સુપ્રિમ કોર્ટના આદેશનો ઉલાળીયો : સુરતના ઉગત ખાતે આવેલા પાલિકાના સીએન્ડડી વેસ્ટ પ્લોટમાં કચરો સળગાવતા લોકોને મુશ્કેલી

Surat Corporation : પ્રદૂષણને ધ્યાને લઇને સુપ્રીમ કોર્ટે અગાઉ આપેલા આદેશ મુજબ કોઈ પણ જાહેર સ્થળોએ કચરો સળગાવવોએ ગુનો બનશે. સુપ્રિમ કોર્ટના આ આદેશનું શરૂઆતમાં આંશિક પાલન પણ કરાયું પરંતુ હવે સુરત પાલિકા જ આ આદેશનું પાલન કરતી ન હોવાની વાત બહાર આવી છે. સફાઈ કામદારો થોડા થોડા ઢગલા રોજ સળગાવે છે પરંતુ હાલમાં જહાંગીરાબાદ ઉગત વિસ્તારમાં કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન વેસ્ટ માટેના પ્લોટમાં ગાર્ડન વેસ્ટ ભેગા કર્યા બાદ હવે મોડી રાત્રે કે વહેલી સવારે સળગાવી નિકાલ કરવામાં આવે છે આ ધુમાડાથી વાહન ચાલકો અને આસપાસના લોકોને હાલાકી પડી રહી છે. સુરત પાલિકાના જ પ્લોટમાં કચરો સળગાવવામાં આવતો હોવાથી પાલિકાની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. 

સુપ્રિમ કોર્ટના આદેશનો ઉલાળીયો : સુરતના ઉગત ખાતે આવેલા પાલિકાના સીએન્ડડી વેસ્ટ પ્લોટમાં કચરો સળગાવતા લોકોને મુશ્કેલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Surat Corporation : પ્રદૂષણને ધ્યાને લઇને સુપ્રીમ કોર્ટે અગાઉ આપેલા આદેશ મુજબ કોઈ પણ જાહેર સ્થળોએ કચરો સળગાવવોએ ગુનો બનશે. સુપ્રિમ કોર્ટના આ આદેશનું શરૂઆતમાં આંશિક પાલન 

પણ કરાયું પરંતુ હવે સુરત પાલિકા જ આ આદેશનું પાલન કરતી ન હોવાની વાત બહાર આવી છે. સફાઈ કામદારો થોડા થોડા ઢગલા રોજ સળગાવે છે પરંતુ હાલમાં જહાંગીરાબાદ ઉગત વિસ્તારમાં કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન વેસ્ટ માટેના પ્લોટમાં ગાર્ડન વેસ્ટ ભેગા કર્યા બાદ હવે મોડી રાત્રે કે વહેલી સવારે સળગાવી નિકાલ કરવામાં આવે છે આ ધુમાડાથી વાહન ચાલકો અને આસપાસના લોકોને હાલાકી પડી રહી છે. સુરત પાલિકાના જ પ્લોટમાં કચરો સળગાવવામાં આવતો હોવાથી પાલિકાની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.