સિદ્દિકીની હત્યામાં લોરેન્સ બિશ્નોઈ કનેક્શન બાદ કચ્છમાં પોલીસ સતર્ક

કચ્છના 194 કરોડના ડ્રગ્સ પ્રકરણથી લોરેન્સ બિશ્નોઈ સાબરમતી જેલમાંસલમાનખાનના ઘરની બહાર ફાયરિંગ અને મુસેવાલાની હત્યાના બિશ્નોઈ ગેંગના શાર્પશૂટર કચ્છથી પકડાયા હતાભુજ: મુંબઈમાં એન.સી.પી.(અજિત જૂથ) ના નેતા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધા બાદ લોરેન્સ ગેંગ ફરી ચર્ચામાં આવી છે.

સિદ્દિકીની હત્યામાં લોરેન્સ બિશ્નોઈ કનેક્શન બાદ કચ્છમાં પોલીસ સતર્ક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


કચ્છના 194 કરોડના ડ્રગ્સ પ્રકરણથી લોરેન્સ બિશ્નોઈ સાબરમતી જેલમાં

સલમાનખાનના ઘરની બહાર ફાયરિંગ અને મુસેવાલાની હત્યાના બિશ્નોઈ ગેંગના શાર્પશૂટર કચ્છથી પકડાયા હતા

ભુજ: મુંબઈમાં એન.સી.પી.(અજિત જૂથ) ના નેતા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધા બાદ લોરેન્સ ગેંગ ફરી ચર્ચામાં આવી છે.