તરુણી સાથે દુષ્કર્મના બનાવમાં કેફેમાં કપલ બોક્ષની સુવિધા આપનાર માલિકની ધરપકડ

- ગોડાદરામાં વાસુ હોસ્પિટલની નીચે કેફે ચલાવતો રવિન્દ્ર ઉર્ફે સોનુ પાટીલ રૂ.300 ભાડું લઈ યુગલોને એક કલાક માટે કપલ બોક્ષ ફાળવે છે સુરત, : સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા શ્રમજીવી દંપતીની 16 વર્ષની દીકરી સાથે મિત્રતા કેળવી બાદમાં સાથે પાડેલા ફોટા વાયરલ કરવાની ધમકી આપી ઘર નજીક રહેતા યુવાને મિત્રના ઘરે અને કેફેમાં લઈ જઈ ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું.આ બનાવમાં લીંબાયત પોલીસે દુષ્કર્મ કરનાર યુવાનને કેફેમાં કપલ બોક્ષની સુવિધા આપનાર કેફે માલિકની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા શ્રમજીવી દંપતીની 16 વર્ષની દીકરી સાથે મિત્રતા કેળવી બાદમાં સાથે પાડેલા ફોટા વાયરલ કરવાની ધમકી આપી ઘર નજીક રહેતા યુવાને મિત્રના ઘરે અને કેફેમાં લઈ જઈ ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું.આ અંગે તરુણીના પરિવારને જાણ થતા તેમણે યુવાનને સમજાવતા હેરાન નહીં કરવા ખાતરી આપી હતી છતાં હેરાન કરવાનું ચાલુ રાખી ઘર પાસે આવી જો કેસ કરશે તો બધાને મારી નાંખીશ તેવી ધમકી આપતા લીંબાયત પોલીસે ગુનો નોંધી બેકાર યુવાન યશ ઉર્ફે વિક્કી પ્રકાશભાઇ બોરાની ( ઉ.વ.

તરુણી સાથે દુષ્કર્મના બનાવમાં કેફેમાં કપલ બોક્ષની સુવિધા આપનાર માલિકની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ગોડાદરામાં વાસુ હોસ્પિટલની નીચે કેફે ચલાવતો રવિન્દ્ર ઉર્ફે સોનુ પાટીલ રૂ.300 ભાડું લઈ યુગલોને એક કલાક માટે કપલ બોક્ષ ફાળવે છે

સુરત, : સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા શ્રમજીવી દંપતીની 16 વર્ષની દીકરી સાથે મિત્રતા કેળવી બાદમાં સાથે પાડેલા ફોટા વાયરલ કરવાની ધમકી આપી ઘર નજીક રહેતા યુવાને મિત્રના ઘરે અને કેફેમાં લઈ જઈ ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું.આ બનાવમાં લીંબાયત પોલીસે દુષ્કર્મ કરનાર યુવાનને કેફેમાં કપલ બોક્ષની સુવિધા આપનાર કેફે માલિકની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા શ્રમજીવી દંપતીની 16 વર્ષની દીકરી સાથે મિત્રતા કેળવી બાદમાં સાથે પાડેલા ફોટા વાયરલ કરવાની ધમકી આપી ઘર નજીક રહેતા યુવાને મિત્રના ઘરે અને કેફેમાં લઈ જઈ ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું.આ અંગે તરુણીના પરિવારને જાણ થતા તેમણે યુવાનને સમજાવતા હેરાન નહીં કરવા ખાતરી આપી હતી છતાં હેરાન કરવાનું ચાલુ રાખી ઘર પાસે આવી જો કેસ કરશે તો બધાને મારી નાંખીશ તેવી ધમકી આપતા લીંબાયત પોલીસે ગુનો નોંધી બેકાર યુવાન યશ ઉર્ફે વિક્કી પ્રકાશભાઇ બોરાની ( ઉ.વ.