રામોલમાં પતિએ પત્નીને વાળ, બોચી પકડી માર મારી તલવારથી હુમલો
અમદાવાદ, રવિવારરામોલમાં સાળા સાથે બનેવીને ત્રણ વર્ષ પહેલા તકરાર થઇ હતી જેની અદાવત રાખીને પતિએ તારા ભાઇની ોકાત નથી મારી સાથે ઝઘડો કરવાની તું તારા ભાઇને મદદ કરે છે કહીને પતિએ પત્નીને વાળ અને બોચી પકડીને માર મારીને તલવારથી હુમલો કર્યો હતો અને તારા ભાઇને કહેજે કે કેસમાં સમાધાન કરી લે નહી તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.તારા ભાઇને કહેજે સમાધાન કરી લે નહી તો તને મારી નાખીશ તેવી ધમકી આપી પતિ ભાગી ગયો રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીરામોલમાં રહેતી મહિલાએ રામોલ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે કે પતિ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે ત્રણ વર્ષ અગાઉ પતિએ પત્ની સાથે ઝઘડો કર્યો હતો જેથી તે પિયરમાં રહેવા જતી રહી હતી ત્યાં ફરિયાદીના પતિ સાથે જે તે સમયે સાળા સાથે ઝઘડો થતાં રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી જેનો કોર્ટમાં કેસ ચાલું છે. જો કે ત્યારબાદ સમાધાન થઇ જતા ફરિયાદી પતિ સાથે રહેવા આવી ગઇ હતી બીજીતરફ તા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ, રવિવાર
રામોલમાં સાળા સાથે બનેવીને ત્રણ વર્ષ પહેલા તકરાર થઇ હતી જેની અદાવત રાખીને પતિએ તારા ભાઇની ોકાત નથી મારી સાથે ઝઘડો કરવાની તું તારા ભાઇને મદદ કરે છે કહીને પતિએ પત્નીને વાળ અને બોચી પકડીને માર મારીને તલવારથી હુમલો કર્યો હતો અને તારા ભાઇને કહેજે કે કેસમાં સમાધાન કરી લે નહી તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ બનાવ અંગે રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તારા ભાઇને કહેજે સમાધાન કરી લે નહી તો તને મારી નાખીશ તેવી ધમકી આપી પતિ ભાગી ગયો રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
રામોલમાં રહેતી મહિલાએ રામોલ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે કે પતિ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે ત્રણ વર્ષ અગાઉ પતિએ પત્ની સાથે ઝઘડો કર્યો હતો જેથી તે પિયરમાં રહેવા જતી રહી હતી ત્યાં ફરિયાદીના પતિ સાથે જે તે સમયે સાળા સાથે ઝઘડો થતાં રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી જેનો કોર્ટમાં કેસ ચાલું છે. જો કે ત્યારબાદ સમાધાન થઇ જતા ફરિયાદી પતિ સાથે રહેવા આવી ગઇ હતી બીજીતરફ તા.