જામનગરના 521 ગ્રામજનોને ગુજરાત હાઇકોર્ટે મોટી રાહત આપી : મકાન દૂર કરવાની નોટિસ રદ્દ કરી
Gujarat Highcourt Order : જામનગર જિલ્લાના ઘુડશીયા અને ચંદ્રગઢ ગામના રહેવાસીઓ માટે હાઇકોર્ટે રાહતના સમાચાર આપ્યા છે. ગ્રામ્ય મામલતદાર દ્વારા મકાન ખાલી કરવાની આપવામાં આવેલી નોટિસ ગુજરાત હાઇકોર્ટે રદ કરી છે.થોડા સમય પહેલા મધર્સ ફાઉન્ડેશનના નેજા હેઠળ જામનગર જિલ્લાના ઘુડશીયા અને ચંદ્રગઢ સહિતના ગામોના 521 જેટલા ગ્રામજનોએ પોતાના મકાનને ગ્રામીણ સ્વામિત્વ યોજના હેઠળ સરકારી ધારા-ધોરણ મુજબ રેગ્યુલરાઇઝ કરવા માટે જિલ્લા કલેક્ટરને અરજીઓ કરી હતી. જોકે, આ અરજીઓ પેન્ડિંગ હતી ત્યારે જ ગ્રામ્ય મામલતદારે આવેલી 521 અરજીઓમાથી સરકારી જમીન પર બાંધકામ થયેલા 61 જેટલાં આસામીઓને મકાન ખાલી કરવાની સામી નોટિસ ફટકારી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Gujarat Highcourt Order : જામનગર જિલ્લાના ઘુડશીયા અને ચંદ્રગઢ ગામના રહેવાસીઓ માટે હાઇકોર્ટે રાહતના સમાચાર આપ્યા છે. ગ્રામ્ય મામલતદાર દ્વારા મકાન ખાલી કરવાની આપવામાં આવેલી નોટિસ ગુજરાત હાઇકોર્ટે રદ કરી છે.
થોડા સમય પહેલા મધર્સ ફાઉન્ડેશનના નેજા હેઠળ જામનગર જિલ્લાના ઘુડશીયા અને ચંદ્રગઢ સહિતના ગામોના 521 જેટલા ગ્રામજનોએ પોતાના મકાનને ગ્રામીણ સ્વામિત્વ યોજના હેઠળ સરકારી ધારા-ધોરણ મુજબ રેગ્યુલરાઇઝ કરવા માટે જિલ્લા કલેક્ટરને અરજીઓ કરી હતી. જોકે, આ અરજીઓ પેન્ડિંગ હતી ત્યારે જ ગ્રામ્ય મામલતદારે આવેલી 521 અરજીઓમાથી સરકારી જમીન પર બાંધકામ થયેલા 61 જેટલાં આસામીઓને મકાન ખાલી કરવાની સામી નોટિસ ફટકારી હતી.