રાજ્યમાં કોપરના વ્યવસાયીઓ પર દરોડા, સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત સુધી તપાસનો ધમધમાટ

રાજ્યમાં કોપરના વ્યવસાય સાથે સંકળાયેલ કંપનીઓ પર SGSTએ દરોડા પાડ્યા છે. સુરત, રાજકોટ, ભરૂચ, વાપી, જુનાગઢ અને ભાવનગરમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન 186 કરોડથી વધુનું GST કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે.ગુજરાતમાં કોપરના વ્યવસાય સાથે સંકળાયેલ કંપનીઓ પર SGSTએ દરોડા પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં સુરત, રાજકોટ, ભરૂચ, વાપી, ભાવનગર અને જુનાગઢમાં પણ દરોડા પાડ્યા છે. કોપર કંપનીઓ પર SGSTના દરોડા દરમિયાન 186 કરોડથી વધુનું GST કૌભાંડ સામે આવ્યું છે. આરોપીઓએ બોગસ ખરીદીઓને આધારે 34 કરોડથી વધુની ખોટી વેરાશાખ મેળવી હતી. કોપરના વ્યવસાય સાથે સંડોવાયેલા રાજકોટના પ્રગ્નેશ મનહરભાઇ કંતારીયાની ધરપકડ કરવામાં આવી છે.હાલ ફોર્ચ્યુન કોપર ઇન્ડસ્ટ્રીઝ પર સર્ચ ચાલી રહ્યું હતું. કોપરના વ્યવસાય સાથે સંકળાયેલ કંપનીઓએ બોગસ ખરીદી કરી સરકારને 34 કરોડનો ચૂનો ચોપડ્યો છે. 34 કરોડથી વધુની ખોટી વેરાશાખ મેળવી હતી. સમગ્ર મામલે રાજકોટના પ્રગ્નેશ કંતારીયાની ઘરપકડ કરવામાં આવી છે. છેલ્લા 15 દિવસથી ઇન્ફિનિટી બેઝિમ સહિતની 14 કંપનીઓ પર સર્ચ ચાલી રહ્યું છે. સર્ચના અંતે કરચોરી સામે આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજ્યમાં કોપરના વ્યવસાયીઓ પર દરોડા, સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત સુધી તપાસનો ધમધમાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં કોપરના વ્યવસાય સાથે સંકળાયેલ કંપનીઓ પર SGSTએ દરોડા પાડ્યા છે. સુરત, રાજકોટ, ભરૂચ, વાપી, જુનાગઢ અને ભાવનગરમાં દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન 186 કરોડથી વધુનું GST કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં કોપરના વ્યવસાય સાથે સંકળાયેલ કંપનીઓ પર SGSTએ દરોડા પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં સુરત, રાજકોટ, ભરૂચ, વાપી, ભાવનગર અને જુનાગઢમાં પણ દરોડા પાડ્યા છે. કોપર કંપનીઓ પર SGSTના દરોડા દરમિયાન 186 કરોડથી વધુનું GST કૌભાંડ સામે આવ્યું છે. આરોપીઓએ બોગસ ખરીદીઓને આધારે 34 કરોડથી વધુની ખોટી વેરાશાખ મેળવી હતી. કોપરના વ્યવસાય સાથે સંડોવાયેલા રાજકોટના પ્રગ્નેશ મનહરભાઇ કંતારીયાની ધરપકડ કરવામાં આવી છે.

હાલ ફોર્ચ્યુન કોપર ઇન્ડસ્ટ્રીઝ પર સર્ચ ચાલી રહ્યું હતું. કોપરના વ્યવસાય સાથે સંકળાયેલ કંપનીઓએ બોગસ ખરીદી કરી સરકારને 34 કરોડનો ચૂનો ચોપડ્યો છે. 34 કરોડથી વધુની ખોટી વેરાશાખ મેળવી હતી. સમગ્ર મામલે રાજકોટના પ્રગ્નેશ કંતારીયાની ઘરપકડ કરવામાં આવી છે. છેલ્લા 15 દિવસથી ઇન્ફિનિટી બેઝિમ સહિતની 14 કંપનીઓ પર સર્ચ ચાલી રહ્યું છે. સર્ચના અંતે કરચોરી સામે આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.