મોતિયાના દર્દીઓને સભ્ય બનાવવાના મુદ્દે છૂટ્યા તપાસના આદેશ, 'ભાજપે કોઈને ટાર્ગેટ નથી આપ્યા'
BJP Gujarat: ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ થયું ત્યારથી જ વિવાદમાં છે. તેમાં પણ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે થોડા દિવસો પહેલાં બોલાવેલી ભાજપ ધારાસભ્ય-સાંસદની બેઠકમાં તમામ નેતાઓને ઠપકો આપવામાં આવ્યો હતો. જેમાં અન્ય રાજ્ય કરતાં ગુજરાતમાં ભાજપની સભ્ય નોંધણી કામગીરી એકદમ નબળી રહી તેવું કહ્યું હતું. આ સાથે પાટીલે મુખ્યમંત્રીથી માંડીને મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો તેમજ ભાજપના હોદ્દેદારો શેરી-સોસાયટીમાં ફરીને સભ્યની નોંધણી કરવા આદેશ આપ્યો હતો. જોકે, પાટીલના આ આદેશ બાદ જાણે ભાજપના કાર્યકરો ભાન ભૂલ્યા હોય તેવું વર્તન કરી રહ્યાં છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -