કોલ સેન્ટર ચલાવતા બે શખ્સ રૃા.૩૧.૫૦ લાખ સાથે પકડાયા

અમદાવાદ,મંગળવારકાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસેની ખોજા સોસાયટીમાં કરોડોના વૈભવી બંગલામાં ચાલતા ગેરકાયદેસર કોલ સેન્ટરને પોલીસે ઝડપી પાડયું હતું. જેમાં અમેરિકન નાગરિકોને લોન અને ક્રેડિટ કાર્ડની લાલચ આપીને રૃપિયા પડાવતા હતા. ઝોન-૬ એલસીબી સ્કવોડે દરોડા પાડીને કોલ સેન્ટરના રેકેટનો પર્દાફાસ કર્યો  છે, મુંબઈથી ઓપરેટ થતા કોલ સેન્ટરના રીસીવર અને હવાલા મારફતે રૃપિયા મુંબઇ મોકલતા બે આરોપીની ધરપકડ કરીને રોકડા રૃ. ૩૧.૫૦ લાખ રોકડ, લેપટોપ સહિત કુલ રૃ. ૩૨.

કોલ સેન્ટર ચલાવતા બે શખ્સ રૃા.૩૧.૫૦ લાખ સાથે પકડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,મંગળવાર

કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસેની ખોજા સોસાયટીમાં કરોડોના વૈભવી બંગલામાં ચાલતા ગેરકાયદેસર કોલ સેન્ટરને પોલીસે ઝડપી પાડયું હતું. જેમાં અમેરિકન નાગરિકોને લોન અને ક્રેડિટ કાર્ડની લાલચ આપીને રૃપિયા પડાવતા હતા. ઝોન-૬ એલસીબી સ્કવોડે દરોડા પાડીને કોલ સેન્ટરના રેકેટનો પર્દાફાસ કર્યો  છે, મુંબઈથી ઓપરેટ થતા કોલ સેન્ટરના રીસીવર અને હવાલા મારફતે રૃપિયા મુંબઇ મોકલતા બે આરોપીની ધરપકડ કરીને રોકડા રૃ. ૩૧.૫૦ લાખ રોકડ, લેપટોપ સહિત કુલ રૃ. ૩૨.