Gujarat Rain: જાણો કેમ કરાઇ છે રાજ્યના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં લો પ્રેશર સક્રિય થતાં ભારે વરસાદની આગાહી પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આવશે અરબ સાગરની સિસ્ટમ મજબુત થશે જેમાં ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં રાજ્યમાં લો પ્રેશર સક્રિય થતાં ભારે વરસાદની આગાહી છે. તેમજ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં, પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ અમદાવદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.લો પ્રેશર સક્રિય થતાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં લો પ્રેશર સક્રિય થતાં ભારે વરસાદની આગાહી છે. તેમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે પૂર્વ, મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમજ આજે નર્મદા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. તથા આજે વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી સાથે વરસાદ અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ભારે વરસાદ આવી શકે છે.અરબ સાગરની સિસ્ટમ મજબુત થશે, ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં હાળવો વરસાદ પડશે. તેમજ 24થી 27 ઓગસ્ટ ગુજરાતના અમુક વિસ્તારો માટે આફત લઈને આવશે. સુરત અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 10 ઈંચ જેટલો વરસાદ થવાની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પંચમહાલ અને વડોદરામાં પણ ભારે વરસાદ થવાની આગાહી કરી છે. તેમજ આગામી આગામી 26 ઓગસ્ સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે. કારણ કે બિહાર અને બંગાળ તરફ થતો લો પ્રેશર ત્યાની મધ્યપ્રદેશ અને ગુજરાતમાં થશે. અરબ સાગરની સિસ્ટમ મજબુત થશે, ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- રાજ્યમાં લો પ્રેશર સક્રિય થતાં ભારે વરસાદની આગાહી
- પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આવશે
- અરબ સાગરની સિસ્ટમ મજબુત થશે જેમાં ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા
વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં રાજ્યમાં લો પ્રેશર સક્રિય થતાં ભારે વરસાદની આગાહી છે. તેમજ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં, પૂર્વ મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ અમદાવદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
લો પ્રેશર સક્રિય થતાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં લો પ્રેશર સક્રિય થતાં ભારે વરસાદની આગાહી છે. તેમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે પૂર્વ, મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમજ આજે નર્મદા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. તથા આજે વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી સાથે વરસાદ અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ભારે વરસાદ આવી શકે છે.
અરબ સાગરની સિસ્ટમ મજબુત થશે, ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં હાળવો વરસાદ પડશે. તેમજ 24થી 27 ઓગસ્ટ ગુજરાતના અમુક વિસ્તારો માટે આફત લઈને આવશે. સુરત અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 10 ઈંચ જેટલો વરસાદ થવાની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પંચમહાલ અને વડોદરામાં પણ ભારે વરસાદ થવાની આગાહી કરી છે. તેમજ આગામી આગામી 26 ઓગસ્ સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે. કારણ કે બિહાર અને બંગાળ તરફ થતો લો પ્રેશર ત્યાની મધ્યપ્રદેશ અને ગુજરાતમાં થશે. અરબ સાગરની સિસ્ટમ મજબુત થશે, ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.