Ahmedabad Rain: શહેરમાં પૂર્વના વિસ્તારો ભારે વરસાદથી પાણીમાં ડુબ્યા
ખારીકટ કેનાલ ઓવરફ્લો થતા પાણી ભરાયા છે જશોદાનગરથી મણિનગર તરફ પાણી ભરાયુ કેનાલની બન્ને તરફ આવેલ NH-8 પર પાણી ફરી વળ્યાં અમદાવાદમાં પૂર્વના વિસ્તારો પાણીમાં ડુબ્યા છે. જેમાં ખારીકટ કેનાલ ઓવરફ્લો થતા પાણી ભરાયા છે. જશોદાનગરથી મણિનગર તરફ પાણી ભરાયા છે. જેમાં કેનાલની બન્ને તરફ આવેલ NH-8 પર પાણી ફરી વળ્યા છે. હાટકેશ્વરથી CTM ઓવરબ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. તેમજ હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયું છે. જશોદાનગરથી મણિનગર ગોરના કુવા તરફ જતી ખારીકટ કેનાલ ઓવરફ્લો અમદાવાદના પૂર્વમા અનેક વિસ્તારો વરસાદી પાણીમા ડુબ્યા છે. જેમાં જશોદાનગરથી મણિનગર ગોરના કુવા તરફ જતી ખારીકટ કેનાલ ઓવરફ્લો થતા આસપાસની નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. કેનાલની બન્ને તરફ આવેલ નેશનલ હાઈવે નંબર આઠ પર પાણી ફરી વળ્યા છે. તેથી હાટકેશ્વર સર્કલ બેટમા ફેરવાયુ છે. તેમજ ખોખરા ગુજરાત હાઉસીંગ બોર્ડના તમામ માર્ગ પર ઘરના ઓટલા સુધી પાણી ફરી વળ્યા છે. જેમાં હાટકેશ્વવર ઓવરબિજથી સીટીએમ ઓવરબિજ સુધીના બન્ને માર્ગ પાણીમાં ગરકાવ થયા છે. ખારીકટ કેનાલ છલકાઈને તેના પાણી ઉછળીને બહાર આવી રહ્યા છે. હોસ્પિટલમાં આવતા દર્દી અને તેમના સ્વજનોએને હાલાકી પડી છે અમદાવાદના પૂર્વમાં અનેક વિસ્તારો વરસાદી પાણીમા ડુબ્યા છે. ગત રાતે પડેલા ધોધમાર વરસાદનાં પગલે નરોડામાં પાણી ભરાયા છે. જેમાં નદી જેવો માહોલ સર્જાયો છે.ભાઈપુરા વોર્ડમાં અનેક સોસાયટીઓ વરસાદી પાણીથી તરબતર થઈ છે. જેમાં ખારીકટ કેનાલ છલકાઈને તેના પાણી ઉછળી ઉછળીને બહાર આવી રહ્યા છે. AMCની પ્રી મોન્સુન કામગીરી પર સવાલો ઉઠ્યા છે. જેમાં અસારવા GCS હોસ્પિટલ પાસે પાણી ભરાયા છે. GCS હોસ્પિટલની બહાર પાણી ભરાતા મુશ્કેલી સર્જાઇ છે. તેમજ હોસ્પિટલમાં આવતા દર્દી અને તેમના સ્વજનોએને હાલાકી પડી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ખારીકટ કેનાલ ઓવરફ્લો થતા પાણી ભરાયા છે
- જશોદાનગરથી મણિનગર તરફ પાણી ભરાયુ
- કેનાલની બન્ને તરફ આવેલ NH-8 પર પાણી ફરી વળ્યાં
અમદાવાદમાં પૂર્વના વિસ્તારો પાણીમાં ડુબ્યા છે. જેમાં ખારીકટ કેનાલ ઓવરફ્લો થતા પાણી ભરાયા છે. જશોદાનગરથી મણિનગર તરફ પાણી ભરાયા છે. જેમાં કેનાલની બન્ને તરફ આવેલ NH-8 પર પાણી ફરી વળ્યા છે. હાટકેશ્વરથી CTM ઓવરબ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. તેમજ હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયું છે.
જશોદાનગરથી મણિનગર ગોરના કુવા તરફ જતી ખારીકટ કેનાલ ઓવરફ્લો
અમદાવાદના પૂર્વમા અનેક વિસ્તારો વરસાદી પાણીમા ડુબ્યા છે. જેમાં જશોદાનગરથી મણિનગર ગોરના કુવા તરફ જતી ખારીકટ કેનાલ ઓવરફ્લો થતા આસપાસની નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. કેનાલની બન્ને તરફ આવેલ નેશનલ હાઈવે નંબર આઠ પર પાણી ફરી વળ્યા છે. તેથી હાટકેશ્વર સર્કલ બેટમા ફેરવાયુ છે. તેમજ ખોખરા ગુજરાત હાઉસીંગ બોર્ડના તમામ માર્ગ પર ઘરના ઓટલા સુધી પાણી ફરી વળ્યા છે. જેમાં હાટકેશ્વવર ઓવરબિજથી સીટીએમ ઓવરબિજ સુધીના બન્ને માર્ગ પાણીમાં ગરકાવ થયા છે. ખારીકટ કેનાલ છલકાઈને તેના પાણી ઉછળીને બહાર આવી રહ્યા છે.
હોસ્પિટલમાં આવતા દર્દી અને તેમના સ્વજનોએને હાલાકી પડી છે
અમદાવાદના પૂર્વમાં અનેક વિસ્તારો વરસાદી પાણીમા ડુબ્યા છે. ગત રાતે પડેલા ધોધમાર વરસાદનાં પગલે નરોડામાં પાણી ભરાયા છે. જેમાં નદી જેવો માહોલ સર્જાયો છે.ભાઈપુરા વોર્ડમાં અનેક સોસાયટીઓ વરસાદી પાણીથી તરબતર થઈ છે. જેમાં ખારીકટ કેનાલ છલકાઈને તેના પાણી ઉછળી ઉછળીને બહાર આવી રહ્યા છે. AMCની પ્રી મોન્સુન કામગીરી પર સવાલો ઉઠ્યા છે. જેમાં અસારવા GCS હોસ્પિટલ પાસે પાણી ભરાયા છે. GCS હોસ્પિટલની બહાર પાણી ભરાતા મુશ્કેલી સર્જાઇ છે. તેમજ હોસ્પિટલમાં આવતા દર્દી અને તેમના સ્વજનોએને હાલાકી પડી છે.