સાબરકાંઠામાં જીવલેણ અકસ્માત: GIDCની ફેક્ટરીમાં કામ કરતા યુવક પર લિફ્ટ પટકાતાં કમકમાટીભર્યું મોત, લાઈવ CCTV વાઈરલ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Himmatnagar GIDC Incident: સાબરકાંઠાના હિંમતનગર GIDC વિસ્તારમાં આવેલી ‘પ્રમુખ ઇન્ડસ્ટ્રીઝ’માં જંતુનાશક દવાઓના પેકિંગનું કામ કરતા યુવક પર લિફ્ટ પટકાતા કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાના કંપારી છૂટી જાય તેવા લાઈવ CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી ગઈ છે. યુવકના મોતની ઘટના બાદ ફેક્ટરી માલિક રફુચક્કર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મૃતક યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હિંમતનગર GIDCની ફેક્ટરીમાં કામ કરતા યુવક પર લિફ્ટ પટકાતાં કમકમાટીભર્યું મોત
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

